Skip to content
F/6 Indraprastha Apt opp. Anandnagar nr. Amit Nagar, Karelibagh Vadodara, Gujarat

Business hours

Rameshwaram Dental Clinic | Dental implant Center, Vadodara

Monday
9:30am-12:30pm; 5-8pm
Tuesday
9:30am-12:30pm; 5-8pm
Wednesday
9:30am-12:30pm; 5-8pm
Thursday
9:30am-12:30pm; 5-8pm
Friday
9:30am-12:30pm; 5-8pm
Saturday
9:30am-12:30pm; 5-8pm
Sunday
Closed

You can contact us anytime during the day with your query.

+918141167015

ભટકી ગયેલી જિંદગીને સુકૂન બક્ષતો કોરોના : નિરર્થકતાને ઉજાગર કરતો વાયરસ !

લોકડાઉનથી લાધેલા સત્યો : ૧ # પહેલી વખત સમજાઇ રહ્યું છે કે, જીવવા માટે કેટલી મિનિમમ જરૂરિયાત હોય છે ! # પીઝા, બર્ગર , જેવા બહારના ખોરાક અને ઠંડપીણાં કે આઈસ્ક્રીમ વિના પણ જીવી શકાય છે એ પણ જાણવા મળ્યું. # હવે હોટલમાં ન જઈએ તો પણ ચાલી શકે એ જ્ઞાન થયું # ખોટું ખોટું રખડવા કરતાં પોતાની જાત સાથે પણ સમય વિતાવી શકાય છે # જેન્યુઇન લાઇફ કેટલી સસ્તી અને પરવડે તેવી આજે પણ છે ! # ખોટ્ટા ખર્ચા , કારણ વગરનો રઘવાટ, નિરર્થક ઉદ્વેગ, બહેતર ભવિષ્યની ભ્રમણા અને બેમતલબ ભાગાદોડી વગર પણ જીવી શકાય જ છે, તમે જીવી જ રહ્યાં છોને. # ફાલતુ એકપણ પૈસો ખર્ચ કર્યા વગર પણ સરળતાથી દિવસો પસાર થઇ શકે છે ! # પહેલી વખત સમજાય રહ્યું છે કે, વોર્ડરોબ/શુઝ રેક/ડ્રેસિંગ ટેબલમાં પડેલી કેટલીય સામગ્રી નિરર્થક છે ! # ઘરને આટલી આત્મીયતાથી પહેલી વખત ફિલ કરી રહ્યાં છીએ ! # સવારે શેડયૂલ મુજબ જાગવાની કે રાતે સમયસર સુવાની જંજાળમાંથી પહેલી વખત મુક્તિ મળી છે ! # આ જ લાઇફસ્ટાઇલ રહી તો મહિનાઓ સુધી ન કમાઈએ તો પણ ઘર - રસોડું ચાલે, તેની ખાત્રી થઇ ગઇ છે !

ભટકી ગયેલી જિંદગીને સુકૂન બક્ષતો કોરોના : નિરર્થકતાને ઉજાગર કરતો વાયરસ !